વેબસાઈટ સંચાલન અને પ્રકાશન પ્લેટફોર્મ (અનુવાદક)

તમારી વેબસાઈટ કોઈ પણ ભાષામાં - ઝડપી અને સરળ

અનુવાદક એ એક પ્લેટફોર્મ છે જે તમારી વેબસાઈટને બહુવિધ ભાષાઓમાં બનાવવાની, લોન્ચ કરવાની, અને અનુકૂલન કરવાની પ્રક્રિયાને વેગ આપે છે. આ પ્લેટફોર્મ તમને ઝડપથી ગો-ટુ-માર્કેટ અને સહેલાઈથી કન્ટેન્ટ સંચાલન સાથે ગ્રાહકો સાથે જોડાવામાં સક્ષમ બનાવે છે.

બહુવિધ ભાષાઓમાં તમારી વેબસાઈટ લોન્ચ કરો

ઝડપથી માર્કેટમાં જાઓ

તમારી વેબસાઈટને બહુવિધ ભાષાઓમાં પ્રકાશિત કરો અને વધુ ઝડપથી પ્રેક્ષકો સુધી પહોંચો. અનુવાદ સ્થાપિત કરવું સરળ છે. તેનું સતત સ્થાનિકીકરણ સુનિશ્ચિત કરે છે કે તમારી વેબસાઈટમાં કોઈપણ ફેરફાર આપમેળે અપડેટ કરવામાં આવે.

શરૂ કરો

નવા માર્કેટ માટે દરવાજા ખોલો

536 મિલિયન ભારતીય - ભાષા ઈન્ટરનેટ વપરાશકર્તાની જરૂરિયાતોને પૂરી કરીને સ્પર્ધામાં આગળ વધો. અનુવાદક તમારી વેબસાઈટને બહુવિધ ભાષાઓમાં અનુવાદિત કરે છે અને એસ.ઈ.ઓ સુસંગતતાની ખાતરી કરે છે, જેનાથી વપરાશકર્તાની સ્થાનિક ભાષામાં તપાસવું અને શોધવાનું સરળ બને છે.

શરૂ કરો

સંસાધનોને અનુકૂલિત કરો અને ખર્ચ ઘટાડો

બહુભાષીય વેબસાઈટ સ્થાનિકીકરણ પર સમય અને પ્રયાસ બચાવો. અનુવાદકનો કાર્યક્ષમ કાર્યપ્રવાહ અસરકારક છે અને તમને તમારા ઈન-હાઉસ સંસાધનોને અનુકૂલિત કરવામાં સક્ષમ બનાવે છે, જેનાથી તમારા વ્યવસાયને મુખ્ય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.

શરૂ કરો

બહુભાષી એસ.ઈ.ઓ સાથે વેબસાઈટને શોધી શકાય તેવી બનાવો

લોકપ્રિય સર્ચ એન્જિન દ્વારા ઉદ્ભવતી મર્યાદાઓને દૂર કરો અને તમારી વેબસાઈટની બહુવિધ ભાષાઓમાં શોધ થવાની શક્યતામાં વધારો કરો. અનુવાદક સાથે, તમે તમારા કન્ટેન્ટને એસ.ઈ.ઓ-અનુકૂલિત કરી શકો છો અને વેબ એનાલિટિક્સની સાથે તમે તમારી વેબસાઈટના પ્રદર્શનને ટ્રેક કરી શકો છો.

શરૂ કરો

કોઈ પણ પ્રયત્ન સિવાય સ્કેલ અને મેનેજ કરો

જેમ જેમ તમારો કન્ટેન્ટ બહુવિધ ભાષાઓમાં આવે છે, તેવી જ રીતે તમારી શોધ હિટ અને ઓનલાઈન ટ્રાફિક પણ વધશે. અનુવાદક તમને કોઈ પણ ભાષા માટે બહુભાષી ડોમેન, હોસ્ટિંગ અને સર્વર આવશ્યકતાઓને વિના પ્રયાસે મેનેજ કરવા માટે સક્ષમ બનાવે છે, આમ તમારી ટીમને તેમના મુખ્ય ડિલિવરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે!

શરૂ કરો

કોઈ કોડિંગ નહીં. કોઈ મુશ્કેલી નહી.

અનુવાદક કોઈ પણ ત્રુટિ સિવાય તમારી વેબસાઈટ સાથે એકીકૃત કરે છે જેમાં શૂન્ય કોડિંગ પ્રયત્નો અને ન્યૂનતમ આઈ.ટી અવલંબનની આવશ્યકતા છે. તેના અદ્યતન ડેટા સુરક્ષા ઉપાયની ખાતરી કરે છે કે તમારો કન્ટેન્ટ સલામત અને પ્રમાણિત વાતાવરણમાં સુરક્ષિત રીતે સંગ્રહિત છે.

શરૂ કરો

ઉદ્યોગના અગ્રણીઓના દાયકાના કાર્યાનુભવની સાથે ભાષાકીય અને તકનીકી નિષ્ણાત દ્વારા સમર્થિત ઉત્તમ ભાષીય તકનીકી પર બનેલ, અનુવાદક હવે તમારી સ્થાનિકીકરણની બધી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તૈયાર છે.

વિડિઓ પ્લે કરો

કિંમત

બહુવિધ ભાષાઓમાં તમારી વેબસાઈટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે? નિષ્ણાતોની મદદ મેળવો

હમણાં રજીસ્ટર કરો અને જુઓ કે કેવી રીતે અનુવાદક તમારી વેબસાઈટને 11 ભારતીય ભાષાઓમાં સ્થાનિકીકરણમાં મદદ કરે છે