એ.આઈ દ્વારા સંચાલિત અનુવાદ સંચાલન હબ (પ્રબંધક)

અમારા યુનિફાઈડ એ.આઈ પાવર હબ સાથે અનુવાદ, સંચાલન અને સ્કેલ કરો

પ્રબંધક એ એક વિશિષ્ટ ક્લાઉડ-આધારિત, એ.આઈ-સમર્થિત અનુવાદ વ્યવસ્થાપન હબ છે જે ઝડપી, સરળ અને સચોટ સ્થાનિકીકરણની ખાતરી આપે છે. હવે તમે તમારા બહુભાષીય કન્ટેન્ટનું સંચાલન કરતી વખતે તમારા વર્કફ્લોનું આયોજન કરી શકો છો, સ્વચાલિત કરી શકો છો અને પ્રક્રિયા ઝડપી બનાવી શકો છો - આ તમામ એક જ કાર્યક્ષમ પ્લેટફોર્મ પર.

તમારી તમામ અનુવાદની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એક સાહજિક પ્લેટફોર્મ

મોટા પાયે પ્રોજેક્ટ સાથે તમારી ટોપલાઈનને વિકસિત કરો

પ્રબંધક તમને સરળતાથી મોટા પાયે પ્રોજેક્ટનું સંચાલન કરવામાં અને તમારી આવકમાં નોંધપાત્ર વધારો કરવામાં સહાય કરે છે. તમે વાસ્તવિક સમયમાં સંસાધન અને કાર્યનું વ્યવસ્થાપન કરવાની સાથે તમે સમાન પ્રોજેક્ટ પર કાર્યરત સક્ષમ અનુવાદકોને સરળતાથી શોધી શકો છો અને તેમની સાથે જોડાઈ શકો છો.

શરૂ કરો

Improve Productivity
by up to 400%

પ્રબંધકની ઉત્તમ અનુવાદ તકનીકી તમારી ઉત્પાદકતામાં સુધારો કરે છે અને તમારા અનુવાદને સ્વચાલિત કરીને તમને તમારા પ્રોજેક્ટની 4 ગણી ઝડપી ડિલિવરી કરવા માટે સક્ષમ બનાવે છે. તે તમારા ડ્રાફ્ટને ઝડપથી પ્રૂફરીડિંગ કરીને તમારી ચોકસાઈને વધારે છે, આમ તમને ડિલિવરી સમય પહેલા જ પ્રોજેક્ટને સારી રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે. આ તમને તમારા ખર્ચને 40% સુધી ઘટાડવામાં મદદ કરે છે.

શરૂ કરો

Reduce translation
efforts by 80%

સ્વચાલિત અનુવાદ સિસ્ટમ બુદ્ધિશાળી મશીન અનુવાદ દ્વારા સમર્થિત છે જે મેન્યુઅલ હસ્તક્ષેપને નોંધપાત્ર રીતે ઘટાડે છે. પ્રબંધકનો ઉપયોગ તમને 80% સુધી પ્રયાસ ઘટાડવામાં, અનુભવી અનુવાદક માટે તેનો ટર્નઅરાઉન્ડ સમય ઘટાડી અને ઉત્પાદકતા વધારવા માટે સક્ષમ બનાવે છે. તે શિખાઉ અનુવાદકને અનુવાદ ઉદ્યોગમાં કારકિર્દીની શરૂઆત કરવા માટે પણ મદદ કરે છે.

શરૂ કરો

વધુ પ્રોજેક્ટનો એક્સેસ મેળવીને વધુ કમાઓ

સાહજિક ઈન્ટરફેસ અને બુદ્ધિશાળી તકનીક સાથે, પ્રબંધક તમને ટૂંક સમયમાંજ વધુ પ્રોજેક્ટ ડિલિવર કરવામાં મદદ કરે છે, તમને ઈનબિલ્ટ માર્કેટપ્લેસ પરથી વધુ અનુવાદ કાર્ય મેળવવા માટે સક્ષમ બનાવે છે અને તમારી આવકમાં વધારો કરે છે.

શરૂ કરો

Get high volume projects
done quickly

મોટા ભાગના ઉદ્યોગોને ઉંચી માત્રામાં કન્ટેન્ટ યોગ્ય સમયમાં અનુવાદ કરીને મેળવવામાં મુશ્કેલી પડે છે. પ્રબંધક સાથે મોટી માત્રામાં પ્રોજેક્ટનું સંચાલન કરવું અને સંસાધનનું નિરીક્ષણ કરવું અને કાર્યનું વ્યવસ્થાપન કરવું એ ખૂબ જ સરળ બની રહે છે. ઉદ્યોગો ઈન-હાઉસ અથવા તો શ્રેષ્ઠ અનુવાદ એજન્સી અથવા ફ્રીલાન્સર પાસેથી કાર્ય કરાવાનું પસંદ કરી શકે છે અને તેમનું કાર્ય સરળ રીતે થઈ જાય છે!

શરૂ કરો

મુશ્કેલી રહિત અનુવાદ વ્યવસ્થાપન

પ્રબંધકએ ઉદ્યોગોને સમયસીમા, ખર્ચ અને ચોકસાઈની સ્પષ્ટ દ્રશ્યતા પ્રદાન કરીને તેના રીઅલ-ટાઈમ પ્રોજેક્ટ વ્યવસ્થાપન ડેશબોર્ડ સાથે સંપૂર્ણ પારદર્શકતા અને નિયંત્રણ પ્રદાન કરે છે. ઉદ્યોગો હવે પ્રોજેક્ટ કેટલી ઝડપથી પ્રગતિ કરે છે તે ટ્રેક કરવામાં સક્ષમ છે. ઉદ્યોગોને હવે અનુવાદની ગુણવત્તાની ખાતરી અને બિલ્ટ-ઈન સ્વચાલિત ગુણવત્તા ચકાસણી કરવા પણ મળે છે.

શરૂ કરો

ઉદ્યોગના અગ્રણીઓના દાયકાના કાર્યાનુભવની સાથે તકનીકી અને ભાષાકીય નિષ્ણાત દ્વારા સમર્થિત ઉત્તમ ભાષીય તકનીકી પર બનેલ, પ્રબંધક, હવે તમારી સ્થાનિકીકરણની બધી જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તૈયાર છે.

વિડિઓ પ્લે કરો

તમારા વ્યવસાય માટે યોગ્ય હોય એવી કિંમત પસંદ કરો

ડેમો શેડ્યૂલ કરો અને જુઓ કે પ્રબંધક ખામીરહિત અનુવાદને કેવી રીતે ઝડપી અને સરળ બનાવે છે